4
Property Code:
3 BHK
City :
All, Surat
Area :
hond (chikhli)
the ribera
For Sale
Super Area :
Property Status:
Transaction Type:
Furnishing:
1450 sqft
Under Construction
New
Fully Furnished
3 bhk fully furnished 1000 var plot size with big club house
કુદરત ના ખોળે અને પ્રક્રુતિના સાનિઘ્યમાં "આંગન ગ્રુપ" આપણા માટે લાવ્યા છે ખુશીઓ નું નવું સરનામું THE RIBERA કે જ્યાં તમે તમારા પરિવાર સાથે માણી શકો છો ખુશીઓની અમૂલ્ય પળો,
શાંત અને સૌમ્ય એવા આ સરનામાં પર છે આંબા, ચીકુ, નારીયેળી, અને જાંબુ એવા અનેક ફળોના ઝાડો સાથે ચિત્તને પ્રસંન કરે એવા પક્ષી ઓનો કલરવ અને પ્રદુષણ રહિત હવા
માત્ર આટલુંજ નહિ અહીંયા છે વૈભવી અને આધુનિક સુવિધા થી સજ્જ ક્લબ હોઉસ કે જેમાં છે વિશાળ સ્વિમિંગ પૂલ, ડિસ્કો થેક, થિએટર, યોગારૂમ, ફંકી મોંકી રૂમ, એડલ્ટ ગેમ રૂમ, બેન્કવેટ હોલ, અને બાળકો માટે ખાસ રમવાની જગ્યા
તો આજેજ મુલાકાત લો સર્વાંગ સુંદર એવા તમારા THE RIBERA ફાર્મ ની કે જ્યાં તમને સંભળાશે ખુશીઓની કિલકારી અને વૈભવી ઠાઠ જીવનની મજા, માનસિક શાંતિ અને પ્રદુષણ મુક્ત જીવનનુ એક માત્ર સરનામું એટલે THE RIBERA
સાઇટ એડ્રેસ :- હોન્ડ, ચિખલી